ગોવા – મહાબળેશ્વર – લોનાવાલા – ઈમેજીકા

૮ દિવસ Rs.28000

Itinerary

અમદાવાદ બપોરે ૧૧.૩૦ વાગ્યે મહાબળેશ્વર જવા મુસાફરી 

રાત્રી મુસાફરી

સવારે ૧૦. કલાકે હોટેલ ચેક ઇન. ઓલ્ડ મહાબળેશ્વર વિઝીટ (સ્વખર્ચે.) 

રાત મહાબળેશ્વર 

સવારે ૮ વાગ્યે ચા નાસ્તો કરી હોટેલ ચેક આઉટ કરી પંચગીની વિઝીટ કરીને રાત્રે ગોવા જવા મુસાફરી.

રાત્રી મુસાફરી 

સવારે ૯ કલાકે ગોવા પહોચી હોટેલ ચેક  ઇન.  ગોવા આરામ વિરામ. 

રાત ગોવા (એ.સી રૂમ)

સવારે ચા નાસ્તો કરી ડોલ્ફિન, બોટ સફારી, અગ્વાદા ફોર્ટ, કલંગુટ બીચ વિઝીટ ,સાંજે ક્રુઝ –બોટ  વિઝીટ (સ્વખર્ચે).

રાત ગોવા (એ.સી રૂમ)

સવારે ચા નાસ્તો કરી હોટેલ ચેક આઉટ કરી મીરામાર બીચ, ડોના પાવલા બીચ , સેન્ટ ફ્રાન્સીસ ઝેવીઅર ચર્ચ, પણજી માર્કેટ વિઝીટ કરી  રાત્રે ૮ વાગ્યે લોનાવાલા જવા રવાના.

રાત્રી મુસાફરી

સવારે ૧૦ વાગ્યે લોનાવાલા હોટેલ ચેક ઇન. આરામ વિરામ , સ્વેચ્છા વિહાર 

રાત લોનાવાલા

લોનાવાલાથી સવારે ૮ વાગ્યે ઈમેજીકા પાર્ક જવા રવાના. (વિઝીટ સ્વખર્ચે.) રાત્રી ભોજન કરી સાંજે ૭ વાગ્યે  અમદાવાદ માટે મુસાફરી. 

પ્રવાસ પૂર્ણ


Inclusion

  • મહાબળેશ્વર -૧ રાત્રી
  • ગોવા - ૨ રાત્રી (એ.સી રૂમ )
  • લોનાવાલા - ૧ રાત્રી
  • ગુજરાતી ભોજન, ૨ ટાઇમ જમવા ચા નાસ્તા સાથે. ડીલક્સ હોટેલ,(કપલ / ફેમીલી રૂમ)
  • ૨x૨ સ્લીપર (એ.સી.બસ)

Exclusions

    નોંધ : હોટેલ ના સમય મુજબ રૂમ ચેક ઇન અને ચેક આઉટ કરવા ના રહેશે. પ્રવાસ ના છેલ્લા દિવસ નો નાસ્તો અને ભોજન સ્વખર્ચે રહેશે. બસ ઉપડવાનો સમય : રાજકોટ સવારે ૭.૦૦ વાગ્યે, અમદાવાદ બપોરે ૧૧.૩૦ વાગ્યે તેમજ વડોદરા બપોરે ૧.૩૦ વાગ્યે. 

Related Package


ગોવા – મહાબળેશ્વર – લોનાવાલા – ઈમેજીકા